કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 48મી G7 સમિટનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? કેનેડા જર્મની ઈટલી અમેરિકા કેનેડા જર્મની ઈટલી અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ઑટિસ્ટિક ગૌરવ દિવસ (Autistic Pride Day) ક્યારે મનાવાય છે ? 2 જૂન 11 જૂન 22 જૂન 18 જૂન 2 જૂન 11 જૂન 22 જૂન 18 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ડ્રોન નીતિ અને ડ્રોનના જાહેર ઉપયોગને મંજૂરી આપનારું પ્રથમ રાજ્ય ક્યું છે ? હરિયાણા આંધ્ર પ્રદેશ કર્ણાટક હિમાચલ પ્રદેશ હરિયાણા આંધ્ર પ્રદેશ કર્ણાટક હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે જુલજાના નામક ઘન ઈંધણવાળુ રોકેટ લૉન્ચ કર્યું ? કુવૈત ઈરાન અફઘાનિસ્તાન સાઉદી અરબ કુવૈત ઈરાન અફઘાનિસ્તાન સાઉદી અરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે તમામ પ્રકારના ભૌતિક સ્ટેમ્પ પેપરો સમાપ્ત કરીને ઈ-સ્ટેમ્પિંગ સુવિધા શરૂ કરી ? ગુજરાત પંજાબ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત પંજાબ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ કેબુલ લામજાઓ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજયમાં આવેલું છે ? મિઝોરમ ઉત્તર પ્રદેશ ઝારખંડ મણિપુર મિઝોરમ ઉત્તર પ્રદેશ ઝારખંડ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP