સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શ્રી નરેશ એક કંપનીમાં સંગીન હિત ધરાવનાર શેરહોલ્ડર કર્મચારી છે. તેમનો વાર્ષિક મૂળ પગાર ₹ 48,000 છે અને કંપનીના નફા પર આધારિત કમિશન ₹ 12,000 મળે છે. કંપનીએ તેમને મફત ગેસ વીજળીની સવલત પૂરી પાડી છે. કંપનીએ આ સવલત અંગે વાર્ષિક ₹ 6,000નો ખર્ચ કર્યો છે. મફત ગેસ વીજળીની સવલતની કરપાત્ર કિંમત કેટલી હશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શાખાને 1-7-2018 ના રોજ 2,00,000નું ફર્નિચર મોકલવામાં આવ્યું. ઘસારાનો દર 15% છે તો સીધી લીટીની પદ્ધતિએ 31-3-2019 ના રોજ ઘસારાની રકમ કેટલી થાય.