GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 રોકડ રૂ.48,000, ચૂક્વવા પાત્ર દેવા રૂ.33,000, ઓફિસનાં સાધનો રૂ.21,000, માલિકીની મૂડી રૂ.77,000 હોય, તો દેવાદારોનું મૂલ્ય શોધો. રૂ. 21,000 રૂ. 41,000 રૂ. 15,000 રૂ. 11,000 રૂ. 21,000 રૂ. 41,000 રૂ. 15,000 રૂ. 11,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 કયા પ્રકારના ઓડિટ સામાન્ય રીતે બે વાર્ષિક ઓડિટ વચ્ચે કરવામાં આવે છે ? આંતરિક ઓડિટ સતત ઓડિટ વચગાળાના ઓડિટ અંતિમ ઓડિટ આંતરિક ઓડિટ સતત ઓડિટ વચગાળાના ઓડિટ અંતિમ ઓડિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 kની કઈ કિંમત માટે વિધેય f(x) = x³ - 3x + kને બે ભિન્ન મૂળ (0, 1) અંતરાલની અંદર આવે ? K € n આપેલ પૈકી એક પણ નહીં -1 K € n આપેલ પૈકી એક પણ નહીં -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ABCDમાં (A→Z=1→26) મુજબ જોતાં J–B = H, P-L = D અને X-Q = G હોય, તો M-D = ___ I V E O I V E O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જો નાણાંની માંગ સંપૂર્ણપણે વ્યાજ મૂલ્ય નિરપેક્ષ હોય, તો LM રેખાનો ઢાળ કેવો હશે ? ઋણ ઢાળ ઊભી રેખા આડી રેખા ધન ઢાળ ઋણ ઢાળ ઊભી રેખા આડી રેખા ધન ઢાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો. કેં કેટલાયે રંગ હું તો ઘોળું, કે મન મારું ભોળું ભોળું આંતરપ્રાસ ઉત્પ્રેક્ષા અંત્યાનુપ્રાસ યમક આંતરપ્રાસ ઉત્પ્રેક્ષા અંત્યાનુપ્રાસ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP