ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - અંગુઠા પાસેની આંગળી અનામીકા તર્જની પ્રથમી દ્વિતીયા અનામીકા તર્જની પ્રથમી દ્વિતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતા દર્શાવવાનો ભાવ કયા અલંકારમાં છે ? સ્વભાવોક્તિ વ્યાજસ્તુતિ શ્લેષ વ્યતિરેક સ્વભાવોક્તિ વ્યાજસ્તુતિ શ્લેષ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી દ્રવ્યવાચક સંજ્ઞાનું જૂથ કયું છે ? ફૂલ, ઝાડ, પર્વત સભા, સશ્કર, ઝૂડો ગાંધીજી, અકબર, હિમાલય દૂધ, ઘઉં, પાણી ફૂલ, ઝાડ, પર્વત સભા, સશ્કર, ઝૂડો ગાંધીજી, અકબર, હિમાલય દૂધ, ઘઉં, પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખુદ પૈસા કમાઈને જુઓ એટલે કેમ વાપરવા તે સમજાશે. - રેખાંકિત પદ શું છે ? સર્વનામ વિશેષણ ક્રિયાપદ સંજ્ઞા સર્વનામ વિશેષણ ક્રિયાપદ સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. નરસિંહ તત્પુરુષ કર્મધારય દ્વન્દ્વ ઉપપદ તત્પુરુષ કર્મધારય દ્વન્દ્વ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી સાદા વાકયો છૂટા પાડો.આ ઝઘડો જેમ અકારણ શરૂ થતો તેમ અકારણ બંધ પણ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. અકારણ બંધ થઈ જતો. આ ઝઘડો થતો. ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો શરૂ થતો. આ ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. આ ઝઘડો અકારણ બંધ પણ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. અકારણ બંધ થઈ જતો. આ ઝઘડો થતો. ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો શરૂ થતો. આ ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. આ ઝઘડો અકારણ બંધ પણ થઈ જતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP