ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં' - કૃદંત ઓળખાવો.

હેત્વર્થ કૃદંત
વર્તમાનકૃદંત
ભવિષ્ય કૃદંત
ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મધુ હાલરડું ગાય છે.' - વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો.

મધુએ હાલરડું ગાયું
મધુથી હાલરડું ગવાતું નથી
મધુ હાલરડું ગાતી હતી
મધુ હાલરડું ગવડાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP