ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ' - આ વાક્યમાંથી નિપાત શોધો. દસ ફક્ત મિનિટમાં આવી દસ ફક્ત મિનિટમાં આવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'યુદ્ધસ્થ વિગતજ્વર' સંસ્કૃત શબ્દોનો અર્થ શું થાય છે ? જડતા છોડીને યુદ્ધ કરીશ નહિ યુદ્ધ કર, ડર બન યુદ્ધો કરવાના છોડી દો જડતા છોડીને યુદ્ધ કર જડતા છોડીને યુદ્ધ કરીશ નહિ યુદ્ધ કર, ડર બન યુદ્ધો કરવાના છોડી દો જડતા છોડીને યુદ્ધ કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે' અનન્વય યમક વ્યાજસ્તુતિ ઉપમા અનન્વય યમક વ્યાજસ્તુતિ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. - રેખાંકિત પદનો વ્યાકરણી મોભો જણાવો. હકારવાચક ક્રિયાવિશેષણ સંખ્યાવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ નિષેધવાચક ક્રિયાવિશેષણ હકારવાચક ક્રિયાવિશેષણ સંખ્યાવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ નિષેધવાચક ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. બુલંદ બ્ + ઊ + લ્ + અ + દ્ + અ બ્ + ઉ + લ્ + અં + દ્ + અ બ્ + ઊ + લ્ + અ + દ્ બ્ + ઉ + લ્ + અ + દ્ + અ બ્ + ઊ + લ્ + અ + દ્ + અ બ્ + ઉ + લ્ + અં + દ્ + અ બ્ + ઊ + લ્ + અ + દ્ બ્ + ઉ + લ્ + અ + દ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો :ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ,ખેતી કરતો ખંતથી, પટેલ પાંચો નામ. મનહર અનુષ્ટુપ ચોપાઈ દોહરો મનહર અનુષ્ટુપ ચોપાઈ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP