ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે ? વિભાવરી શર્વરી ભામિની યામિની વિભાવરી શર્વરી ભામિની યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાંથી સંયોજક વાળું વાકય શોધો. પરેશ પરીક્ષામાં વાંચવાનો તો હતો. રમેશ તો આજે આવવાના છે. પરીક્ષામાં વાંચશો તો પાસ થશો. હું તો ચાલ્યો. પરેશ પરીક્ષામાં વાંચવાનો તો હતો. રમેશ તો આજે આવવાના છે. પરીક્ષામાં વાંચશો તો પાસ થશો. હું તો ચાલ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા બે સ્વર સજાતીય ન કહેવાય ? ઈ + ઇ ઉ + ઉ આ + અ અ + એ ઈ + ઇ ઉ + ઉ આ + અ અ + એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કામના', 'એષણા', 'મનોરથ' માટે કયો પર્યાય યોગ્ય છે ? અદ્વિતીય સ્પૃહા તહોમત મારુત અદ્વિતીય સ્પૃહા તહોમત મારુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વાવે તે લણે' વાક્યમાં 'તે' સર્વનામનો પ્રકાર દર્શાવો. ત્રીજો પુરુષ અન્યોન્યવાચક સાપેક્ષ દર્શક ત્રીજો પુરુષ અન્યોન્યવાચક સાપેક્ષ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. સચ્ચિદાનંદ બંને ખોટી સચ્ચીદાનંદ બંને સાચી સચ્ચિદાનંદ બંને ખોટી સચ્ચીદાનંદ બંને સાચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP