સામાન્ય વિજ્ઞાન (General Science) હથોડી એરણ અને પેગડું જેવા ત્રણ નાના હાડકા શરીરના કયા અંગમાં આવેલા હોય છે ? નાક હાથની કોણીનો ભાગ પગનો નીચેનો ભાગ કાન નાક હાથની કોણીનો ભાગ પગનો નીચેનો ભાગ કાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક પુસ્તક અને ચાંદીનો ચમચો એક રૂમમાં પડેલ છે. ચાંદીના ચમચાને સ્પર્શ કરવાથી તે ઠંડો લાગે છે. કારણ કે ચાંદી ગરમીની ખૂબ સારી સુવાહક છે. તેની ભ્રામક અસર છે. ચાંદી મોટા ભાગે શુદ્ધ ધાતુ છે. તે ઘટ્ટ ધાતુમાંથી બનેલી છે. ચાંદી ગરમીની ખૂબ સારી સુવાહક છે. તેની ભ્રામક અસર છે. ચાંદી મોટા ભાગે શુદ્ધ ધાતુ છે. તે ઘટ્ટ ધાતુમાંથી બનેલી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમગ્ર દેશમાં, સમાજના તમામ વર્ગોના ઉમેદવારો માટે રોજગાર કચેરી કઈ સાલમાં કામ કરતી થઈ ? 1950 1948 1951 1949 1950 1948 1951 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે ? નારંગીમાં આમલીમાં વિનેગરમાં લીંબુમાં નારંગીમાં આમલીમાં વિનેગરમાં લીંબુમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સાપેક્ષવાદના શોધક કોણ છે ? આઈન્સ્ટાઈન કાલૅ માર્ક્સ ચાર્લ્સ ડાર્વિન ડૉ. જયંત નારલીકર આઈન્સ્ટાઈન કાલૅ માર્ક્સ ચાર્લ્સ ડાર્વિન ડૉ. જયંત નારલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીનો ધૂમકેતુ છેલ્લે પૃથ્વી પરથી ઈ.સ. 1986 માં નરી આંખે જોવા મળ્યો હતો, હવે ક્યારેય જોવા મળશે ? ઈ.સ. 2067-68 ઈ.સ. 2025-26 ઈ.સ. 2061-62 ઈ.સ. 2020-21 ઈ.સ. 2067-68 ઈ.સ. 2025-26 ઈ.સ. 2061-62 ઈ.સ. 2020-21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP