ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાહોશ' નો નજીકનો સમાનાર્થી કયો ? પાવરધો કાર્યકુશળ આળસુ હોંશિયાર પાવરધો કાર્યકુશળ આળસુ હોંશિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ કઈ છે ? આગમન-નિગમન પદ્ધતિ નિદર્શન પદ્ધતિ કથન-ચર્ચા પદ્ધતિ વ્યાખ્યાન પદ્ધતિ આગમન-નિગમન પદ્ધતિ નિદર્શન પદ્ધતિ કથન-ચર્ચા પદ્ધતિ વ્યાખ્યાન પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિક્ષિતા મેડમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવ્યું - વાક્યમાં મુખ્ય કર્મ કયું છે ? વિદ્યાર્થીને અંગ્રેજી મેડમે શીખવ્યું વિદ્યાર્થીને અંગ્રેજી મેડમે શીખવ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઊંચો દીપે ઘૂમટ ફરીથી વ્યોમ કેરો વિશાળો' - પંક્તિનો છંદ ઓળખાવો. પૃથ્વી હરિણી સ્ત્રગ્ઘરા મંદાક્રાન્તા પૃથ્વી હરિણી સ્ત્રગ્ઘરા મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "નાકની દાંડી સામે આંખો રાખવી" - તેનો અર્થ નીચેના પૈકી કયો થાય છે ? સીધો કે ધોરી માર્ગ સીધે રસ્તે જવું પ્રમાણિક રહેવું સામે મોંએ જવું સીધો કે ધોરી માર્ગ સીધે રસ્તે જવું પ્રમાણિક રહેવું સામે મોંએ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી જણાવો. - ગાભરી હોડી શ્રધ્ધા ભયભીત અજાણી હોડી શ્રધ્ધા ભયભીત અજાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP