ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રવિન્દ્ર' શબ્દની સંધિ છૂટી પાડો. કયું સાચું ? રિવિ + ઈન્દ્ર રવિ + ઇન્દ્ર રવિ + ઊન્દ્ર રવી + ઈન્દ્ર રિવિ + ઈન્દ્ર રવિ + ઇન્દ્ર રવિ + ઊન્દ્ર રવી + ઈન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ જોડણી સાચી છે ? વિસવાંદ વિસંવાદ વીસંવાદ વીસવાંદ વિસવાંદ વિસંવાદ વીસંવાદ વીસવાંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા વાક્યપ્રકારમાં સીધું વિધાન થયેલું જોવા મળે છે ? હકારવાક્ય ઉદગારવાક્ય કર્મણિવાક્ય વિધિવાક્ય હકારવાક્ય ઉદગારવાક્ય કર્મણિવાક્ય વિધિવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું સામાસિક પદ દ્વિગુ સમાસનું નથી ? ત્રિશૂળ શતાબ્દી ત્રિનેત્ર પંચાગ ત્રિશૂળ શતાબ્દી ત્રિનેત્ર પંચાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આમા કોણ બંધબેસતુ નથી ? સોનુ સુવર્ણ કથિર કંચન સોનુ સુવર્ણ કથિર કંચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ખોટી સંધિ ઓળખી બતાવો. હર્ + ઇન્દ્ર = હરેન્દ્ર સર્વ + ઉદય = સર્વોદય પ્રતિ + યક્ષ = પ્રત્યક્ષ મહા + ઔદાર્ય = મહૌદાર્ય હર્ + ઇન્દ્ર = હરેન્દ્ર સર્વ + ઉદય = સર્વોદય પ્રતિ + યક્ષ = પ્રત્યક્ષ મહા + ઔદાર્ય = મહૌદાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP