ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું વાક્ય બેહૂદું છે ? હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'વ્યષ્ટિ' દ્રષ્ટિ સમષ્ટિ કષ્ટિ સૃષ્ટિ દ્રષ્ટિ સમષ્ટિ કષ્ટિ સૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમાન અને ઉપમેયને એકરૂપ દર્શાવતા કયો અલંકાર બને ? યમક ઉપમા રૂપક શ્લેષ યમક ઉપમા રૂપક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કર્મણીવાક્યમાં કર્તા સાથે કયો નામયોગી જોડાય છે ? એટલે છતાં વડે કારણે એટલે છતાં વડે કારણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સતત ગોળીબારથી સવારેભીંતમાં ખાડા પડ્યા હતા. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. પ્રમાણવાચક સ્થળવાચક સમયવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને પ્રમાણવાચક સ્થળવાચક સમયવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રોષિતભર્તુકા શાનું આલંબન છે ? સૌભાગ્યનું વાત્સલ્યનું વિયોગ શૃંગારનું કરુણતાનું સૌભાગ્યનું વાત્સલ્યનું વિયોગ શૃંગારનું કરુણતાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP