ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સામાન્ય રીતે છ પંક્તિના કાવ્યને શું કહેવાય ? પદ હાઈકુ છપ્પા ઊર્મિગીત પદ હાઈકુ છપ્પા ઊર્મિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘રાત થોડી ને વેશ ઝાઝા' - અલંકાર ઓળખાવો. વિરોધાભાસ અનન્વય શબ્દાનુપ્રાસ અન્યોક્તિ વિરોધાભાસ અનન્વય શબ્દાનુપ્રાસ અન્યોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં કોના વડે શબ્દ નિર્માણ થતું નથી ? તત્સમ તદ્ભવ વ્યંજનાન્ત દેશ્ય તત્સમ તદ્ભવ વ્યંજનાન્ત દેશ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં - કયા પ્રકારનું વિધાન છે ? સંકુલ વિધાન સાદું વિધાન જટિલ સંયુક્ત વિધાન સંકુલ વિધાન સાદું વિધાન જટિલ સંયુક્ત વિધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવતનો અર્થ લખો : મોરના ઈંડા ચીતરવાં ન પડે. મોરનું ઈંડું ચીતરાઈ જ જાય હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઈ કહેવાપણું ન હોય ઈંડા સુંદર ચીતરેલા જ હોય મોર સુંદર હોય તેથી મોરનું ઈંડું ચીતરાઈ જ જાય હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઈ કહેવાપણું ન હોય ઈંડા સુંદર ચીતરેલા જ હોય મોર સુંદર હોય તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મ ર ભ ન ય ય ય' બંધારણ ધરાવતો છંદ દર્શાવો ? સ્ત્રગ્ધરા વસંતતિલકા સવૈયા શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ધરા વસંતતિલકા સવૈયા શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP