ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી 'પ્રશસ્તિ' નો વિરોધી શબ્દ જણાવો. વખાણ પ્રસંશા સ્તુતિ નિંદા વખાણ પ્રસંશા સ્તુતિ નિંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ જોડો.પ્રતિ + એક પતાકા પ્રતિએક પ્રતયેક પ્રત્યેક પતાકા પ્રતિએક પ્રતયેક પ્રત્યેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ છે : પશુને ખાવાનું અનાજ વાંસણી ધોડાર કુંજાર જોગાણ વાંસણી ધોડાર કુંજાર જોગાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અંતઃપુર શબ્દનો સમાનાર્થી દિલનગર રણવાસ અંતરનો પ્રવાહ મનપુર દિલનગર રણવાસ અંતરનો પ્રવાહ મનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કાવ્યમાં વપરાતા છંદમાં કોનો સમાવેશ થતો નથી. વંશસ્થ વ્યાજસ્તુતિ વસંતતિલકા અનુષ્ટુપ વંશસ્થ વ્યાજસ્તુતિ વસંતતિલકા અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો - મધ્યાહ્ન મધ્યા + અહ્ન મધ્ય + આહ્ન મધ્ય + અહ્ન મધ્યા + આહ્ન મધ્યા + અહ્ન મધ્ય + આહ્ન મધ્ય + અહ્ન મધ્યા + આહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP