ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સમિધ' એ શબ્દનો અર્થ શો છે ? સાથે યુદ્ધ કરવાવાળો એક શિકારી પક્ષી વેવાઈ પક્ષના લોકો યજ્ઞમાં હોમવાના લાકડાં સાથે યુદ્ધ કરવાવાળો એક શિકારી પક્ષી વેવાઈ પક્ષના લોકો યજ્ઞમાં હોમવાના લાકડાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં કોના વડે શબ્દ નિર્માણ થતું નથી ? વ્યંજનાન્ત તત્સમ તદ્ભવ દેશ્ય વ્યંજનાન્ત તત્સમ તદ્ભવ દેશ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માણસનું મન અર્થાત્ અહીં-તહીં ભમતો પવન. - અહીં રહેલ ‘અર્થાત્’ સંયોજકનાં પ્રકાર જણાવો. પર્યાયવાચક વિકલ્પવાચક વિરોધવાચક અવતરણવાચક પર્યાયવાચક વિકલ્પવાચક વિરોધવાચક અવતરણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી ધરાવતો વિકલ્પ પસંદ કરો. ઊર્મિલ ઉર્મીલ ઉર્મિલ ઊર્મીલ ઊર્મિલ ઉર્મીલ ઉર્મિલ ઊર્મીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? થી એક પણ નહીં એણે ચોક થી એક પણ નહીં એણે ચોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો દ્વન્દ્વ સમાસનો પ્રકાર નથી ? સમાહાર ઈતરેતર સમાનાધિકરણ વૈકલ્પિક સમાહાર ઈતરેતર સમાનાધિકરણ વૈકલ્પિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP