ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સરદાર પટેલ લોખંડી પુરુષ હતા' - રેખાંકિત પદ ઓળખાવો. ગુણવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી હોય તે વિકલ્પ શોધો. પૃથ્થકરણ પૃથક્કરણ પુથક્કરણ પૃથકકરણ પૃથ્થકરણ પૃથક્કરણ પુથક્કરણ પૃથકકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારાથી પત્ર લખાય છે - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. મારાથી પત્ર લખાયો. મેં પત્ર લખ્યો. પત્ર મેં લખ્યો. હું પત્ર લખું છું. મારાથી પત્ર લખાયો. મેં પત્ર લખ્યો. પત્ર મેં લખ્યો. હું પત્ર લખું છું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અશ્રુધર' રાવજી પટેલની નવલકથા છે. - રેખાંકિત શબ્દનો ધ્વનિવિગ્રહ કરો. અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્ અ + શ્ર + ઉ + ધ્ + અ + ર્ અ + શ્ + ૨્ + ઊ + ધ્ + અ + ૨્ અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્ અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્ અ + શ્ર + ઉ + ધ્ + અ + ર્ અ + શ્ + ૨્ + ઊ + ધ્ + અ + ૨્ અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “પંખીઓ કલરવ કરતા કરતા દાણા ચણે છે’’ - આ વાક્ય કયા પ્રકારનું છે ? સાદુંવાક્ય અને સંયુક્તવાક્ય બંને સંયુક્તવાક્ય સંકુલવાક્ય સાદુંવાક્ય સાદુંવાક્ય અને સંયુક્તવાક્ય બંને સંયુક્તવાક્ય સંકુલવાક્ય સાદુંવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિદ્યા + ઉત્તેજક' સંધિ જોડો. વિદ્યઉત્તેજક વિદ્યાઉત્તેજક વિદ્યોત્તેજક વિદ્યાત્તેજક વિદ્યઉત્તેજક વિદ્યાઉત્તેજક વિદ્યોત્તેજક વિદ્યાત્તેજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP