ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. મેનકાનું રૂપ જોઈને વિશ્વામિત્ર ઋષિ મંત્રમુગ્ધ થઈ ગયા. ચતુર્થી તત્પુરુષ પ્રથમા તત્પુરુષ દ્વિતીયા તત્પુરુષ તૃતીયા તત્પુરુષ ચતુર્થી તત્પુરુષ પ્રથમા તત્પુરુષ દ્વિતીયા તત્પુરુષ તૃતીયા તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ જોડો.સિન્ધુ + ઊર્મિ સિંધઊર્મિ સિન્ધૂર્મિ સિંધુઉર્મિ સિંધુઊર્મિ સિંધઊર્મિ સિન્ધૂર્મિ સિંધુઉર્મિ સિંધુઊર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તમે આવ્યા ખરાં' આ વાક્યમાં 'ખરાં' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. વિશેષણ નિપાત અનુગ કૃદંત વિશેષણ નિપાત અનુગ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના દર્શાવેલા શબ્દોમાં કયા શબ્દની જોડણી સાચી છે ? અનુભુતિ સન્યાસિની ચિચિયારી ઊંઘણશિ અનુભુતિ સન્યાસિની ચિચિયારી ઊંઘણશિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઢ - કેવો વ્યંજન છે ? તાલવ્ય કંઠ્ય મૂર્ધન્ય દન્ત્ય તાલવ્ય કંઠ્ય મૂર્ધન્ય દન્ત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP