ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. મિથુન જમીને ફરવા જતો. વર્તમાન કૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત વર્તમાન કૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મનીશા' શબ્દની સાચી જોડણી કઈ ? મનિશા મનિષા મનીષા મનીસા મનિશા મનિષા મનીષા મનીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છોકરો છોકરી જોવા આવ્યો હતો. - કૃદંત ઓળખાવો. ભૂતકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત હેત્વર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી જણાવો. - ગાભરી હોડી શ્રધ્ધા ભયભીત અજાણી હોડી શ્રધ્ધા ભયભીત અજાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘તને મુજ નિમંત્રણો પ્રણયપૂર્ણ છે નિત્યનાંચલ' -છંદ ઓળખાવો. શિખરિણી મંદાક્રાંતા હરિણી પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા હરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિઓનો છંદ જણાવો. પાને પાને પોઢી રાત, તળાવ જંય્યુ કહેતા વાત ઠંડો ઠંડો મીઠો વહેતો વા, મીઠા કો હૈયાની હા મનહર દોહરો ચોપાઈ અનુષ્ટુપ મનહર દોહરો ચોપાઈ અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP