ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે. ભવિષ્યકૃદંત વિદ્યર્થકૃદંત વર્તમાન કૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વિદ્યર્થકૃદંત વર્તમાન કૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : "ઉચ્ચાર" ઉ + ચાર ઉચ્ચ + આર ઉદ્ + ચાર ઉર્ + ચાર ઉ + ચાર ઉચ્ચ + આર ઉદ્ + ચાર ઉર્ + ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના તળપદા શિષ્ટરૂપના જોડકાં પૈકી કયો વિકલ્પ સાચો છે ? રાસ - મેળ પેઠે - સાંજે અનભે - રૂવાડે નથ - સ્પષ્ટ રાસ - મેળ પેઠે - સાંજે અનભે - રૂવાડે નથ - સ્પષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિલાસે પણ સફેદ વસ્ત્ર પહેર્યું હતું આ વાક્યનો નિપાત દર્શાવો. વસ્ત્ર સફેદ પણ હતું વસ્ત્ર સફેદ પણ હતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વિકલ્પો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? સુસણિયું સૂસણીયુ સૂસણિયું સુસણિયુ સુસણિયું સૂસણીયુ સૂસણિયું સુસણિયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કૂદતો આવેલો ઘોડો પડી ગયો. - વાકયમાં કયા પ્રકારના કૃદંતનો ઉપયોગ નથી થયો તે વિકલ્પમાંથી શોધો. વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP