સામાન્ય વિજ્ઞાન (General Science) કાચ શું છે ? સંયોજન તત્વ ત્રણેય સાચા મિશ્રણ સંયોજન તત્વ ત્રણેય સાચા મિશ્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) B.T.U. શેનું માપ છે ? ઉષ્મા કદ ક્ષેત્રફળ તાપમાન ઉષ્મા કદ ક્ષેત્રફળ તાપમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું સંયોજન નથી ? પારો મીઠું પાણી ખાંડ પારો મીઠું પાણી ખાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાર ચાલકની સલામતી માટેની "એર-બેગ" માં કયો વાયુ હોય છે ? સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ પેરોકસાઈડ સોડિયમ નાઈટ્રાઈટ સોડિયમ એઝાઈડ સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ પેરોકસાઈડ સોડિયમ નાઈટ્રાઈટ સોડિયમ એઝાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યગ્રહણ વખતે નીચેનામાંથી કઈ સ્થિતિ ઉત્પન્ન થાય છે ? ત્રણેમાંથી એકેય નહિ સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય ત્રણેમાંથી એકેય નહિ સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લંબાઈના માપન એકમોમાં નીચેનું કોણ અસંગત છે ? ફૂટ મીટર લિટર માઈલ ફૂટ મીટર લિટર માઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP