સામાન્ય વિજ્ઞાન (General Science)
મધ્યાહ્ન સમયે, જહાજ ઉપર, ક્રોનોમીટર એ જ દિવસના 7:00 AM GMT સમય દર્શાવે છે. જહાજનું રેખાંશ સ્થાન શું છે ?

150° પશ્ચિમ રેખાંશ
75° પૂર્વ રેખાંશ
75° પશ્ચિમ રેખાંશ
150° પૂર્વ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓઝોન સ્તરના ભંગાણ માટે CFC શેમાંથી બને છે ?

ટીવી અને વોશિંગ મશીન
આપેલ તમામ
ફ્રીઝ-એરકન્ડિશનરમાંથી
યંત્રો-મશીનરીમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ધાતુના વાસણમાં દુધ ગરમ કરીએ ત્યારે તપેલી ગરમ થાય છે તે ઉષ્મા પ્રસરણનો કયો પ્રકાર છે ?

ઉષ્મા ગમન
ઉષ્મા વહન
ઉષ્મા નયન
ઉષ્મા વિકિરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP