જાહેર વહીવટ (Public Administration) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લોર્ડ માઉન્ટબેટન લૉર્ડ રીપન લૉર્ડ ક્લાઈવ લૉર્ડ વોરન હેસ્ટિંગ્સ લોર્ડ માઉન્ટબેટન લૉર્ડ રીપન લૉર્ડ ક્લાઈવ લૉર્ડ વોરન હેસ્ટિંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટમાં શાને કારણે જડતા આવે છે ? કાયદાકીય જોગવાઈઓ નફાનો આધાર અને પારદર્શિતા કલ્યાણનો ખ્યાલ અને ઉત્તરદાયિત્વ કર્મચારીઓનું વર્તન કાયદાકીય જોગવાઈઓ નફાનો આધાર અને પારદર્શિતા કલ્યાણનો ખ્યાલ અને ઉત્તરદાયિત્વ કર્મચારીઓનું વર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગવર્નન્સ (શાસન) શબ્દ Gubernare (ગબરનેર) શબ્દમાંથી ઉભરી આવેલો છે. ગબરનેર શબ્દ ___ ભાષાનો શબ્દ છે. લેટિન સંસ્કૃત ફ્રેન્ચ ગ્રીક લેટિન સંસ્કૃત ફ્રેન્ચ ગ્રીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) વર્તમાનમાં નીચેના પૈકી કઈ શાખાને રાજ્ય વહીવટની નવીન શાખા તરીકે ઓળખવામાં આવે છે ? વિકાસ-વહીવટ જનાધાર-વહીવટ લોકાભિમુખ વહીવટ કાર્યક્ષમ વહીવટ વિકાસ-વહીવટ જનાધાર-વહીવટ લોકાભિમુખ વહીવટ કાર્યક્ષમ વહીવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માહિતી અધિકારનો કાયદો કયારથી અમલી બન્યો ? તા. 14-11-2005 તા. 5-12-2005 તા. 10-12-2005 તા. 12-10-2005 તા. 14-11-2005 તા. 5-12-2005 તા. 10-12-2005 તા. 12-10-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'પ્રશાસન એ એક એવું વિશાળ ક્ષેત્ર છે કે પ્રશાસનની ફિલસૂફી એ લગભગ જીવનની ફિલસૂફી બની જાય છે' - આવું કોણે કહ્યું છે ? ડ્વાઈટ વાલ્ડો એફ.એમ.માર્કસ વુડ્રો વિલ્સન માર્શલ ઈ. ડીમોક ડ્વાઈટ વાલ્ડો એફ.એમ.માર્કસ વુડ્રો વિલ્સન માર્શલ ઈ. ડીમોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP