જાહેર વહીવટ (Public Administration) 'બજાર આધારિત લોકપ્રશાસન' શબ્દનો ઉપયોગ કોણે કર્યો ? લેન અને રોસનબ્લૂમ હુડ પોલીટ ઓસર્બોન અને ગેબલર લેન અને રોસનબ્લૂમ હુડ પોલીટ ઓસર્બોન અને ગેબલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? સચિવાલય મંત્રીશ્રી મુખ્યપ્રધાન કલેકટર સચિવાલય મંત્રીશ્રી મુખ્યપ્રધાન કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) આધુનિક સંચાલનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? શ્રી જ્યોર્જ આર. ટેરી શ્રી એફ. ડબલ્યુ. ટેલર શ્રી હેનરી ફેયોલ શ્રી લ્યુથર ગ્યુલિક શ્રી જ્યોર્જ આર. ટેરી શ્રી એફ. ડબલ્યુ. ટેલર શ્રી હેનરી ફેયોલ શ્રી લ્યુથર ગ્યુલિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ? વહીવટદારોનું કલ્યાણ કરવાનું પ્રજાનું કલ્યાણ કરવાનું કર્મચારીઓનું કલ્યાણ કરવાનું ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું વહીવટદારોનું કલ્યાણ કરવાનું પ્રજાનું કલ્યાણ કરવાનું કર્મચારીઓનું કલ્યાણ કરવાનું ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) વ્યવસ્થાતંત્રીય સિદ્ધાંત કોને લાગુ પડે છે ? ધંધાના પ્રકારોને ઔદ્યોગિક સંબંધોને સંસ્થાના માળખાને મજૂરીની નીતિને ધંધાના પ્રકારોને ઔદ્યોગિક સંબંધોને સંસ્થાના માળખાને મજૂરીની નીતિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના સંચાલન માટે કેવા પ્રકારના કૌશલ્યની આવશ્યકતા નથી ? કાયદો વાસ્તુશાસ્ત્ર શિક્ષણ વહીવટ કાયદો વાસ્તુશાસ્ત્ર શિક્ષણ વહીવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP