સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થાય છે ? એક પણ નહીં ડાયાબિટીસ શીતળા પોલિયો એક પણ નહીં ડાયાબિટીસ શીતળા પોલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના બાહ્ય તેજસ્વી ગોળારૂપ ભાગને શું કહે છે ? સૂર્યકલંકો ક્રોમોસ્ફિયર કોરોના ફોટોસ્ફિયર સૂર્યકલંકો ક્રોમોસ્ફિયર કોરોના ફોટોસ્ફિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કિડનીની મુખ્ય કામગીરી શું છે ? શરીરના તમામ ભાગને સંદેશા પહોંચાડવાની ખોરાક પચાવવાની શ્વાસ લેવાની લોહી શુદ્ધ કરવાની શરીરના તમામ ભાગને સંદેશા પહોંચાડવાની ખોરાક પચાવવાની શ્વાસ લેવાની લોહી શુદ્ધ કરવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિના પાન બીડી બનાવવામાં વપરાય છે ? કદમ્બ ચારોલી ખાખરો ટીમરુ કદમ્બ ચારોલી ખાખરો ટીમરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત નીચેનામાંથી કયો છે. મેંદો રાગી ચોખા જવ મેંદો રાગી ચોખા જવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે ? ત્રાજવા વજનિયા બ્યુરેટ સ્પ્રિંગ કાંટો ત્રાજવા વજનિયા બ્યુરેટ સ્પ્રિંગ કાંટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP