જાહેર વહીવટ (Public Administration) આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? નાણા પંચની ભલામણ દ્વારા સોલિસિટર જનરલની સલાહ અનુસાર ભારત સરકારના ઠરાવ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા નાણા પંચની ભલામણ દ્વારા સોલિસિટર જનરલની સલાહ અનુસાર ભારત સરકારના ઠરાવ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) TRAI ની સ્થાપના ક્યારે થઇ ? 1997 2002 1992 1999 1997 2002 1992 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નીચેનામાંથી રાજયવહીવટ-શાસન સંદર્ભે કયું યોગ્ય ન ગણાય ? રાજાના સુખમાં પ્રજાનું સુખ છે. પ્રજાના સુખમાં રાજા (શાસક)નું સુખ સમાયેલું છે. રાજાએ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું જોઈએ. સુશાસનમાં કેન્દ્રસ્થાને પ્રજા હોય છે. રાજાના સુખમાં પ્રજાનું સુખ છે. પ્રજાના સુખમાં રાજા (શાસક)નું સુખ સમાયેલું છે. રાજાએ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું જોઈએ. સુશાસનમાં કેન્દ્રસ્થાને પ્રજા હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) વહીવટમાં નીચે પૈકી કયો અંકુશ આંતરિક અંકુશ નથી ? હિસાબી અન્વેષણ વિધાનસભા પ્રશ્નોત્તરી અંદાજપત્રીય અંકુશ શિસ્તવિષયક કામગીરી હિસાબી અન્વેષણ વિધાનસભા પ્રશ્નોત્તરી અંદાજપત્રીય અંકુશ શિસ્તવિષયક કામગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગવર્નન્સ (શાસન) શબ્દ Gubernare (ગબરનેર) શબ્દમાંથી ઉભરી આવેલો છે. ગબરનેર શબ્દ ___ ભાષાનો શબ્દ છે. ગ્રીક સંસ્કૃત લેટિન ફ્રેન્ચ ગ્રીક સંસ્કૃત લેટિન ફ્રેન્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ? કે.સંથાનમ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ મંડલ સમિતિ તેજબહાદુર સપ્રુ સમિતિ કે.સંથાનમ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ મંડલ સમિતિ તેજબહાદુર સપ્રુ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP