કાયદો (Law)
જે હકીકત 'સાબિત થયેલી' ના હોય અને 'નાસાબિત થયેલી' પણ ના હોય તેને શું કહેવાય ?

સાબિત ન થયેલી
અડધી સાબિત
આપેલ પૈકી કોઈ પણ નહીં
સાબિત થયેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
કોઈ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ?

18 કલાક
48 કલાક
28 કલાક
24 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
અ એ બ ના ઘરમાંથી ઘરેણાંની બેગ લઈને ભાગી છે. બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં અ એ કયો ગુનો કર્યો છે ?

ચોરી
લૂંટ
છેતરપિંડી
ધાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
નીચેનામાંથી ક્રિમિનલ પ્રોસિજર કોડમાં તપાસ કોણ કરી શકે છે ?

મેજિસ્ટ્રેટ દ્વારા નિયુક્ત કરેલી વ્યક્તિ
આપેલ તમામ
મેજિસ્ટ્રેટ
પોલીસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
રાજ્યના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે છે ?

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
રાજ્યપાલ
વિધાનસભાના સ્પીકર
વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP