કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
આસામ રાઇફલના DG તરીકે તાજેતરમાં કયા લેફટનન્ટ જનરલ તરીકેની નિમણૂક કોની કરવામાં આવી છે ?

પ્રમોદ કુમાર તિવારી
પ્રદીપચંદ્ર નાવીર
રાજીવ શુકલ
હેમત બીસવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ નેનો-ફાઈબર આધારિત એન્ફોટેરિસિનબી ઓરલ ટેબલેટ વિકસિત કરી છે ?

IIT બોમ્બે
IISc બેંગલુરુ
IIT દિલ્હી
IIT હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP