સાદું રૂપ અને બીજગણિત
એક વ્યક્તિ પાસે રૂ. 210 છે. તેઓ રોજ દાન ક૨વાની ઈચ્છા રાખે છે. જો પહેલા દિવસે 1 રૂ., બીજા દિવસે 2 રૂ. અને ત્રીજા દિવસે 3 રૂ. એમ દાન કરે તો વધુમાં વધુ કેટલા દિવસ દાન કરી શકે ?
સાદું રૂપ અને બીજગણિત
એક કલબમાં 3/10 સભ્યો ફક્ત પાના ૨મે છે. 4/10 સભ્યો ફકત કેરમ ૨મે છે. 60 સભ્યો બંને રમતો ૨મે છે. 15 સભ્યો એક પણ રમત રમતા નથી. તો સભ્યોની સંખ્યા શોધો.
સાદું રૂપ અને બીજગણિત
જો x/3 = 16/y = 4 હોય તો x + y ની કિંમત કેટલી થાય ?
સાદું રૂપ અને બીજગણિત
P(x) = x² + 1 q(x) = x² - 1 તો p(x) અને q(x) નો ગુ.સા.અ. શોધો.