Talati Practice MCQ Part - 2
એક સ્કૂલના મેદાનની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર ક્રમશઃ 5 : 2 છે, જો પહોળાઈ 40 મીટર છે, તો લંબાઈ શોધો.

80 મીટર
200 મીટર
50 મીટર
100 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અઢારમાં શતકના જ્ઞાનમાર્ગી કવિ તરીકે કોણ આળખાતું ?

ખબરદાર
પ્રીતમ
ભાલણ
મધુરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP