શ્રેણી એક સંમાતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને છેલ્લું પદ 45 છે અને બધા પદોનો સરવાળો 500 હોય તો પદોની સંખ્યા કેટલી હશે ? 21 22 19 20 21 22 19 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી 53, 53, 40, 40, 27, 27, ___ 14 27 12 53 14 27 12 53 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 53 (-0) 53 (-13) 40 (-0) 40 (-13) 27 (-0) 27 (-13) 14
શ્રેણી નીચેના પૈકી ___ સમાંતર શ્રેણી નથી. 10, 6, 3 18, 15, 12 101, 108, 115 -7, -5, -3 10, 6, 3 18, 15, 12 101, 108, 115 -7, -5, -3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી 36, 34, 30, 28, 24, ___ 26 23 22 20 26 23 22 20 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 36 (-2) 34 (-4) 30 (-2) 28 (-4) 24 (-2) 22
શ્રેણી બે અંકોની એક પ્રાકૃતિક સંખ્યાના અંકોનો ગુણાકાર 15 છે. જો તે સંખ્યામાં 18 ઉમે૨વામાં આવે તો મળતી નવી સંખ્યા તે મૂળ સંખ્યાના અંકોની અદલાબદલી ક૨વાથી મળતી સંખ્યા બને છે, તો તે મૂળ સંખ્યા કઈ હતી ? 25 35 15 45 25 35 15 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી 1, 4, 10, 22, 46, ___ 122 64 86 94 122 64 86 94 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1 (+3) 4 (+6) 10 (+12) 22 (+24) 46 (+48) 94