GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
એક સમદ્વિબાજુ ત્રિકોણની એકબાજુનું માપ 5 સે.મી. હોય અને તેના પાયાનું માપ 8 સે.મી. છે. જ્યારે એક વર્તુળની ત્રિજ્યા √7 સે.મી. છે. તો આ વર્તુળ અને સમદ્વિબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થશે ? (π = 22/7)

6 : 7
11 : 6
12 : 7
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
પાણીની કાયમી કઠિનતા ___ ની પ્રક્રિયાને કારણે હોય છે.

મેગ્નેશીયમ અને કેલ્શિયમના સલ્ફેટ
આપેલ પૈકી એક પણ નહીં
સોડિયમ અને મેગ્નેશીયમના કાર્બોનેટ
સોડિયમ અને પોટેશ્યમના સલ્ફેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેની ઘટનાઓને કાળક્રમ પ્રમાણે ગોઠવો.
i. ચંપારણ્ય સત્યાગ્રહ
ii. ખેડા સત્યાગ્રહ
iii. અમદાવાદ મીલ હડતાલ
iv. રૉલેટ સત્યાગ્રહ

ii, i, iv, iii
iv, iii, i, ii
i, iii, ii, iv
i, ii, iii, iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયો ઘઉંના પાકનો રોગ નથી ?

કાળો ગેરૂ (Black rust)
પાનનો સુકારો (Late blight)
પીળો ગેરૂ (Yellow rust)
કથ્થાઈ ગેરૂ (Brown rust)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
મહાસાગરમાં ગરમ અને ઠંડા પ્રવાહોનું મિલન નીચેના પૈકી કોના માટે લાભદાયી છે ?

સમુદ્રી ઘાસ
પરવાળાના ખરાબાના નિર્માણ માટે
માછીમારી માટે
મેનગ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP