GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
અજય 5 km/hr ની ઝડપે ચાલીને રેલવે સ્ટેશને પહોંચે છે. તો 7 મિનિટ માટે ટ્રેન ચૂકી જાય છે. જો 6 km/hr ની ઝડપે ચાલે છે તો 8 મિનિટ વહેલો પહોંચે છે. તો સ્ટેશને પહોંચવા કેટલું અંતર કાપવું પડે ?

11 km
5.5 km
7.5 km
6.0 km

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

ઝીણાભાઈ દરજી સમિતિ
અશોક મહેતા સમિતિ
રિખવદાસ શાહ સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી ક્યો સાચો છે ?

પંકજ-તત્પુરુષ
ટાઇમટેબલ-દ્વન્દ્વ
ત્રિકાળ-ઉપપદ
નખશિખ-બહુવ્રીહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો.

ગઢડા
ગોંડલ
સાળંગપુર
બોચાસણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP