સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કારખાનામાં 50% ક્ષમતાએ અર્ધચલિતખર્ચ 30,000 છે અર્ધચલિત ખર્ચ 40% થી 70% વચ્ચે સરખો રહે છે. 71% થી 85% ઉત્પાદન શક્તિ વચ્ચે ઉપર જણાવેલા આંકડાઓના 10% વધે છે. 80% ઉત્પાદન સપાટીએ અર્ધચલિત ખર્ચ કેટલો થશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણપરત નોંધની કુલ રકમની ખતવણી કરવામાં આવે છે :
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીના સમાવેશ વખતે તેને ખરીદનાર કંપનીએ રોકડ ઉપરાંત ઈ.શેર 16,000 દરેક ₹ 100 નો 10% પ્રીમિયમે આપેલ. જો વેચનાર કંપનીની ચોખ્ખી મિલકત ₹ 2,00,000 ખરીદ કિંમત તરીકે હોય તો બાકીની રકમ (રોકડ) કેટલી ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
યંત્રોની શરૂની બાકી કરતાં આખર બાકી ઓછી હોય તો તેનો અર્થ શું થાય ?