કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ ભારતીય સંસ્થાએ રૂ. 50ની COVID-19 માટેની રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટ વિકસિત કરી છે ? IIT કાનપુર IIT દિલ્હી IISc બેંગલુરુ IIT મુંબઈ IIT કાનપુર IIT દિલ્હી IISc બેંગલુરુ IIT મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 2016ની ICMED યોજનાનું એડવાન્સ્ડ વર્ઝન 'ઈન્ડિયન સર્ટિફિકેશન ઓફ મેડિકલ ડિવાઈસિઝ 13485 Plus સ્કીમ' (ICMED 13485 Plus) લૉન્ચ કરી ? કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એક પણ નહીં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એક પણ નહીં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં જારી વર્લ્ડ ગિવિંગ ઈન્ડેક્સ 2021 અનુસાર, ભારત વિશ્વભરમાં ___ મો સૌથી વધુ દાન કરનારો દેશ છે. 21મો 14મો 28મો 18મો 21મો 14મો 28મો 18મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ સિલ્વરલાઈન પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? ગોવા કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ગોવા કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ શુક્ર ગ્રહનું અધ્યયન કરવા માટે 'EnVision' ઓર્બિટરની ઘોષણા કરી છે ? ISRO SpaceX ESA NASA ISRO SpaceX ESA NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વનું સૌથી મોઘું કમળનું LED ફૂલ કયા નિર્માણ પામી રહ્યું છે ? ખોડલધામ કેવડીયા નીલકંઠ ધામ ગાંધીનગર ખોડલધામ કેવડીયા નીલકંઠ ધામ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP