Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ભારત સરકાર દ્વારા ₹ 500 અને ₹ 1000 ની જૂની નોટો ચલણમાંથી રદ કરેલ છે તેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ?

Denomination
Delimitation
Demonetisation
Derecognisation

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગુજરાતના ખેલાડીને ગુજરાત સરકાર દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે ?

શ્રી રવિશંકર રાવલ એવોર્ડ
એકલવ્ય એવોર્ડ
શ્રી મગનભાઈ દેસાઈ એવોર્ડ
જયભિખ્ખુ એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
સંયોજકનો પ્રકાર લખો : 'સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો.'

સમુચ્ચયવાચક
શરતવાચક
વિરોધવાચક
પરિણામવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ?

શ્યામાપ્રસાદ મુખર્જી
સ્વામી ચીદાનંદજી મહારાજ
પંડિત દીનદયાળ ઉપાધ્યાય
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP