કાયદો (Law)
અ એ બ ના ઘરમાંથી ઘરેણાંની બેગ લઈને ભાગી છે. બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં અ એ કયો ગુનો કર્યો છે ?

છેતરપિંડી
ચોરી
ધાડ
લૂંટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
"દસ્તાવેજ" ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે ?

મુદ્રિત સામગ્રી
શિલાલેખ
ધાતુપત્ર
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ક્રિમિનલ પ્રોસિજર કોડ મુજબ સ્થળની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ?

ઘર
જહાજ
આપેલ તમામ
તંબુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
એકાંત કેદની સજા વધુમાં વધુ કેટલા સમય સુધીની થઈ શકે ?

1 વર્ષ
ચાર મહિના
છ મહિના
ત્રણ મહિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ભારતના પુરાવાના કાયદાની કલમ - 32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન (Dying Declaration) નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે ?

દિવાની કાર્યવાહીમાં
ફોજદારી કાર્યવાહીમાં
આપેલ બંનેમાં
આપેલ પૈકી કોઈનામાં નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP