કાયદો (Law)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

ચોરીના ગુના માટે ઓછામાં ઓછી બે વ્યક્તિ હોવી જોઈએ
ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી ચાર વ્યક્તિ હોવી જોઈએ
ધાડના ગુના માટે ઓછામાં ઓછી પાંચ વ્યક્તિ હોવી જોઈએ
લૂંટના ગુના માટે ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિ હોવી જોઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 107 થી 110 અંતર્ગત કોણ આદેશો આપી શકે છે ?

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ
જયુડીશીયલ મેજિસ્ટ્રેટ
સેશન્સ જજ
એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
સી.આર.પી.સી. ના પ્રબંધો અનુસાર, 'ફેરારી' માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ?

એકવીસ દિવસ
સાત દિવસ
ત્રીસ દિવસ
પંદર દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ?

પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય
ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય
આપેલ બંને
આપેલ માંથી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
નીચેનામાંથી કઈ પદ્ધતિ ઇન્ડિયન પીનલ કોડમાં ગુનામાં મદદગારી થઈ શકે છે ?

કાવતરુ રચીને
ઉશ્કેરણીથી
આપેલ તમામ
હથિયારો આપીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP