કાયદો (Law)
કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સી.આર.પી.સી.ની કઈ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ?

સી.આર.પી.સી. કલમ-141
સી.આર.પી.સી. કલમ-145
સી.આર.પી.સી. કલમ-155
સી.આર.પી.સી. કલમ-151

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
'અ', ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે.

'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.
'અ' ભારતમાં ગુનો ન કરેલ હોય ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરશે નહીં.
'અ' જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.
'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
નીચેનામાંથી કયુ ભારતના બંધારણનું લક્ષણ નથી ?

પ્રમુખશાહી પધ્ધતી
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત
મૂળભૂત હક્કો
મૂળભૂત ફરજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ઇન્ડીયન પીનલ કોડમાં કઈ કલમોમાં સૈન્યને લગતી જોગવાઈઓ કરવામાં આવેલ છે ?

કલમ 131 થી 140
કલમ 228 થી 235
કલમ 148 થી 152
કલમ 126 થી 130

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
'હકીકત' એટલે શું ?

કોઈ વ્યક્તિને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ઈન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP