કાયદો (Law) કરફયુ કઈ કલમ હેઠળ લગાવવામાં આવે છે ? આઈ.પી.સી. કલમ 144 ગુજરાત પોલીસ એક્ટ કલમ 144 ઈન્ડિયન એવિડેન્સ એક્ટ કલમ 144 સી.આર.પી.સી. કલમ-144 આઈ.પી.સી. કલમ 144 ગુજરાત પોલીસ એક્ટ કલમ 144 ઈન્ડિયન એવિડેન્સ એક્ટ કલમ 144 સી.આર.પી.સી. કલમ-144 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) પોલીસની વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ મળેલી છે ? 71 41 51 61 71 41 51 61 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'અ' ઘરેણાંની ચોરી કરવાનાં ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં 'અ' ___ ચોરીનાં ગુના માટે જવાબદાર છે. ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે. કોઈ ગુનો કરતો નથી. મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે ચોરીનાં ગુના માટે જવાબદાર છે. ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે. કોઈ ગુનો કરતો નથી. મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) રાજ્યનું ઉપલુ ગૃહ કયા નામથી ઓળખાય છે ? વિધાનસભા રાજ્યસભા વિધાન પરિષદ લોકસભા વિધાનસભા રાજ્યસભા વિધાન પરિષદ લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) નીચેના પૈકી ઇન્ડિયન પીનલ કોડમાં કયા ગુના માટે ખોટી કલમ દર્શાવેલ છે ? ધાડ-391 ચોરી-379 બલાત્કાર-371 ઠગાઈ-415 ધાડ-391 ચોરી-379 બલાત્કાર-371 ઠગાઈ-415 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ફરિયાદ (FIR)ની નકલ ફરીયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ? રૂ. 20 રૂ. 100 રૂ. 50 વિનામૂલ્યે રૂ. 20 રૂ. 100 રૂ. 50 વિનામૂલ્યે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP