કાયદો (Law) સી.આર.પી.સી. નું આખું નામ શું છે ? ક્રિમિનલ રિસ્પેક્ટ એકટ પ્રોટેક્શન કોડ કોમ્યુનલ રાયોટસ પ્રિવેન્શ કોડ ક્રિમિનલ પ્રોસિજર કોડ ક્રિમિનલ રાઈટસ પ્રોટેક્શન કોડ ક્રિમિનલ રિસ્પેક્ટ એકટ પ્રોટેક્શન કોડ કોમ્યુનલ રાયોટસ પ્રિવેન્શ કોડ ક્રિમિનલ પ્રોસિજર કોડ ક્રિમિનલ રાઈટસ પ્રોટેક્શન કોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) નીચેનામાંથી કયું કૃત્ય ઇન્ડિયન પીનલ કોડ હેઠળ ગુનો નથી ? કોઈ વૃદ્ધ વ્યક્તિએ કરેલ ગુનો કોઈ સ્ત્રીએ કરેલ ગુનો અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય આપેલ તમામ કોઈ વૃદ્ધ વ્યક્તિએ કરેલ ગુનો કોઈ સ્ત્રીએ કરેલ ગુનો અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) કાયદા પંચના પ્રમુખ/પિતા તરીકે કોને ગણવામાં આવે છે ? લોર્ડ મેયો લોર્ડ કર્ઝન લોર્ડ મેકોલે લોર્ડ રિપન લોર્ડ મેયો લોર્ડ કર્ઝન લોર્ડ મેકોલે લોર્ડ રિપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે ? 5 વર્ષ 3 વર્ષ 7 વર્ષ 10 વર્ષ 5 વર્ષ 3 વર્ષ 7 વર્ષ 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ના પ્રબંધો અનુસાર, 'ફેરારી' માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ? ત્રીસ દિવસ એકવીસ દિવસ પંદર દિવસ સાત દિવસ ત્રીસ દિવસ એકવીસ દિવસ પંદર દિવસ સાત દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) હકીકત(FACT) શબ્દનો નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે ? કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો આપેલ તમામ કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યુ અથવા જોયું કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો આપેલ તમામ કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યુ અથવા જોયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP