કાયદો (Law) માહિતી અધિકાર એક્ટ હેઠળ સામાન્ય રીતે કેટલા દિવસોમાં માહિતી પુરી પાડવાની હોય છે ? 21 30 14 7 21 30 14 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા ઈન્ડિયન પીનલ કોડની કઈ કલમથી આપેલ છે ? 120 141 100 145 120 141 100 145 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે ? લોકો દ્વારા સીધી સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા ફક્ત રાજ્યસભાના સભ્યો દ્વારા ફક્ત લોકસભાના સભ્યો દ્વારા લોકો દ્વારા સીધી સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા ફક્ત રાજ્યસભાના સભ્યો દ્વારા ફક્ત લોકસભાના સભ્યો દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે ? સર ફેડરિક પોલોક લોર્ડ મેકોલે લોર્ડ માઉન્ટબેટન લૉર્ડ વિલિયમ બેન્ટિક સર ફેડરિક પોલોક લોર્ડ મેકોલે લોર્ડ માઉન્ટબેટન લૉર્ડ વિલિયમ બેન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ક્રિમિનલ પ્રોસિજર કોડમાં ભરણપોષણ કરવામાં અક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ? 124 125 130 123 124 125 130 123 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતીય ફોજદારી ધારો એટલે ઇન્ડિયન પોલીસ કોડ ઇન્ડિયન પ્રોસિજર કોડ ઇન્ડિયન પીનલ કોડ ક્રિમિનલ પ્રોસિજર કોડ ઇન્ડિયન પોલીસ કોડ ઇન્ડિયન પ્રોસિજર કોડ ઇન્ડિયન પીનલ કોડ ક્રિમિનલ પ્રોસિજર કોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP