કાયદો (Law) સ્ત્રીને સાસરીયા દ્વારા શારિરીક, માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઈ કલમ હેઠળ થાય છે ? ઈ.પી.કો.ક. 489 ઈ.પી.કો.ક. 489 (A) ઈ.પી.કો.ક. 498 (A) ઈ.પી.કો.ક. 498 ઈ.પી.કો.ક. 489 ઈ.પી.કો.ક. 489 (A) ઈ.પી.કો.ક. 498 (A) ઈ.પી.કો.ક. 498 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતના પુરાવાના કાયદાની કલમ - 32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન (Dying Declaration) નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે ? ફોજદારી કાર્યવાહીમાં આપેલ બંનેમાં દિવાની કાર્યવાહીમાં આપેલ પૈકી કોઈનામાં નહીં ફોજદારી કાર્યવાહીમાં આપેલ બંનેમાં દિવાની કાર્યવાહીમાં આપેલ પૈકી કોઈનામાં નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી ચાર વ્યક્તિ હોવી જોઈએ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી બે વ્યક્તિ હોવી જોઈએ ધાડના ગુના માટે ઓછામાં ઓછી પાંચ વ્યક્તિ હોવી જોઈએ લૂંટના ગુના માટે ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિ હોવી જોઈએ ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી ચાર વ્યક્તિ હોવી જોઈએ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી બે વ્યક્તિ હોવી જોઈએ ધાડના ગુના માટે ઓછામાં ઓછી પાંચ વ્યક્તિ હોવી જોઈએ લૂંટના ગુના માટે ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિ હોવી જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જે તે હકુમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યક્તિને રજૂ કરવાનો રહે છે ? 24 કલાક 48 કલાક 12 કલાક 50 કલાક 24 કલાક 48 કલાક 12 કલાક 50 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય ? ગુનાને નજરે જોનાર ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર ગુનો થયાની માહિતી હોવા છતા પોલીસને જાણ ન કરનાર ગુનાની જગ્યા પર નિવાસ કરનાર ગુનાને નજરે જોનાર ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર ગુનો થયાની માહિતી હોવા છતા પોલીસને જાણ ન કરનાર ગુનાની જગ્યા પર નિવાસ કરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 107 થી 110 અંતર્ગત કોણ આદેશો આપી શકે છે ? જયુડીશીયલ મેજિસ્ટ્રેટ સેશન્સ જજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ સેશન્સ જજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP