કાયદો (Law)
બેદરકારી અને ઉપેક્ષાથી કોઈનું મૃત્યુ થાય તો ઇન્ડીયન પીનલ કોડની કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?

310 A
308 A
304 A
397 A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
અગૃહણીય (Non cognizable) ગુનો એટલેશું ?

એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકે છે
એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય
એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકતી નથી
એકેય નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
રાજ્યના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે છે ?

રાજ્યપાલ
વિધાનસભાના સ્પીકર
વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

તે કબ્જેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે
ચોરીની વિષયવસ્તુ જંગમ મિલકત હોય છે
ચોરીની વિષયવસ્તુ સ્થાવર મિલકત હોય છે
તે કબ્જેદારના કબજામાંથી લઈ લેવાના ઈરાદે થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP