કાયદો (Law) નીચેનામાંથી કયું કૃત્ય ઇન્ડિયન પીનલ કોડ હેઠળ ગુનો નથી ? આપેલ તમામ કોઈ વૃદ્ધ વ્યક્તિએ કરેલ ગુનો અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય કોઈ સ્ત્રીએ કરેલ ગુનો આપેલ તમામ કોઈ વૃદ્ધ વ્યક્તિએ કરેલ ગુનો અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય કોઈ સ્ત્રીએ કરેલ ગુનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યક્તિઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે ? 3 2 5 4 3 2 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) આત્મહત્યા, ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં કરવામાં આવી છે ? 175 176 174 173 175 176 174 173 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ ? 90 60 100 75 90 60 100 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) પોલીસની વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ મળેલી છે ? 51 61 41 71 51 61 41 71 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતના પુરાવાના સહ કાયદા સંદર્ભે, સર તપાસ એટલે શું ? સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી સાક્ષીને સોગંદ પર તપાસ કરવી આપેલ તમામ સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી સાક્ષીને સોગંદ પર તપાસ કરવી આપેલ તમામ સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP