કાયદો (Law) ઈન્ડિયન પીનલ કોડ મુજબ કેટલા વર્ષથી નીચેની વય ધરાવતા બાળકે કરેલ કૃત્ય ગુનો બનતો નથી ? 12 વર્ષ 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ 12 વર્ષ 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ક્રિમિનલ પ્રોસિજર કોડમાં કઈ કલમ હેઠળ ખાનગી વ્યક્તિ ગુનેગારની ધરપકડ કરવાની સત્તા ધરાવે છે ? 43 44 46 45 43 44 46 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 107 થી 110 અંતર્ગત કોણ આદેશો આપી શકે છે ? સેશન્સ જજ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સેશન્સ જજ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઇન્ડિયન પીનલ કોડની કલમ 306માં કયા ગુનાની સજા દર્શાવેલ છે ? ગુનાહિત મનુષ્યવધની કોશિષ આપઘાતનું દુષ્પ્રેરણ આપઘાતની કોશિષ ખૂન કરવાની કોશીષ ગુનાહિત મનુષ્યવધની કોશિષ આપઘાતનું દુષ્પ્રેરણ આપઘાતની કોશિષ ખૂન કરવાની કોશીષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) રાજ્યના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે છે ? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિધાનસભાના સ્પીકર રાજ્યપાલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિધાનસભાના સ્પીકર રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઈન્ડિયન પીનલ કોડમાં કુલ કેટલી કલમો છે ? 503 526 511 491 503 526 511 491 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP