કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં ન્યૂજર્સી એસેમ્બલી દ્વારા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય અભિનેતા કોણ બન્યા ?

અમિતાભ બચ્ચન
દિલીપકુમાર
ધર્મેન્દ્ર
અનુપમ ખેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં ISROએ રજૂ કરેલા ડીકેડ પ્લાન અનુસાર, ISRO વર્ષ 2021-2030ના સમયગાળા દરમિયાન કયા મિશન લૉન્ચ કરશે ?
1. ચંદ્રયાન-3
2. આદિત્ય-L1
3. ડેટા રીલે સેટેલાઈટ

માત્ર 1,3
માત્ર 1,2
1,2,3
માત્ર 2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP