વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ફેસબુક દ્વારા અંતરિયાળ પ્રદેશોમાં ઈન્ટરનેટ સેવા પૂરી પાડવા સૌર ઊર્જા સંચાલિત ડ્રોનની પ્રાયોગિક ઉડાન કરવામાં આવી છે. તેને શું કહેવાય છે ?

પ્રુવર
તુસ્કર
એકિલ
સેક્વિઅર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'જ્ઞાનસેતુ' શું છે ?

જ્ઞાનસેતુ ગ્રામીણ આબાદીને જુદી જુદી સુવિધાઓ પૂરી પાડતું વેબ પોર્ટલ છે.
સરકારી મંત્રાલયો વચ્ચે સમન્વય સાધતું વેબ પોર્ટલ છે.
વિશ્વ વિદ્યાલયોને જોડતું નેટવર્ક છે.
દેશની સંશોધન સંસ્થાઓને જોડતું નેટવર્ક છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
તાપ પ્રેરિત વિદ્યુત-ચુંબકીય વિકિરણ પ્રક્રિયા (Thermal induced electromagnetic radiation) ને માપવા માટે કયું યંત્ર વપરાય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
કેમોમિટર
એનેમોમિટર
બોલોમિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારત સ્ટાન્ડર્ડ્સ નોર્મ્સ દ્વારા નીચેના પૈકી ક્યા પ્રદૂષક ઘટકોની તીવ્રતામાં ઘટાડો કરવાના પ્રયાસ થાય છે ?
i) કાર્બનડાયક્સાઈડ(CO2)
(ii) કાર્બન મોનોક્સાઈડ (CO)
iii) હાઈડ્રોકાર્બન્સ (HC)
(iv) નાઈટ્રોજન ઓક્સાઈડ (NOx)
v) પર્ટિક્યુલેટ મેટર (pm)

ii, iii, iv & v
i, ii & iii
i, ii, iv, v
ii, iv, v

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP