વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'સ્માઇલિંગ બુદ્ધા' સાંકેતિક નામ કોને આપવામાં આવ્યું હતું ?

અગ્નિ-V મિસાઈલ પરીક્ષણ
અવકાશમાં રાકેશ શર્માનું ઉતરાણ
પોખરણ-1 પરમાણુ પરીક્ષણ
પોખરણ-II પરમાણુ પરીક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પવન ઊર્જા પેદા કરનાર ટાવરની ઊંચાઈ તેમજ પવનની ગતિમાં કોઈ જ ફેરફાર કર્યા વગર જ જો ઉત્પાદિત થતી ઊર્જા ચાર ગણી કરવી હોય તો પાંખીયાની ત્રિજ્યામાં કેટલા ગણો વધારો કરવો પડે ?

બે ગણો
ચાર ગણો
આઠ ગણો
અડધી કરવી પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠને (DRDO) SWATI - સ્વાતિ નામની પ્રણાલી વિકસાવી છે. આ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

તે શસ્ત્રશોધ રડાર પ્રણાલી છે.
તે સ્વદેશી રીતે વિકસાવેલી પ્રણાલી છે.
આપેલ તમામ
તે સેનાને સુપ્રત કરવામાં આવી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP