સામાન્ય વિજ્ઞાન (General Science)
સામાન્ય રીતે વિજળીના ગોળામાં કયો વાયુ ભરવામાં આવે છે ?

હાઈડ્રોજન
નાઈટ્રોજન અને અર્ગોનીયોન
કાર્બનડાયોક્સાઈડ
પ્રાણવાયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે પૈકી કઈ પદ્ધતિ "હાઈડ્રોપોનિક્સ" ખેતીની સાથે સંબંધિત છે ?

આપેલ તમામ
વોટર કલ્ચર
ગ્રેવલ કલ્ચર
સેન્ડ કલ્ચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વૃક્ષનું આયુષ્ય કેવી રીતે જાણી શકાય છે ?

તેનો વ્યાસ માપીને
તેના ત્રાસા છેદમાં રહેલા ચક્રો ગણીને
તેના રસના પરીક્ષણથી
તેની લંબાઈ માપીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
અસ્થિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ?

સેન્ટ્રિફ્યુઝ
PMT
ઈલેક્ટ્રોફોરોસીસ
કાર્બન ડેટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
શરીરના કોષોમાં ઓક્સિજન કોના મારફત પહોંચે છે ?

સફેદ રક્તકણો
લાલ રક્તકણો
સફેદ અને લાલ રક્તકણો
સફેદ અને લાલ રક્તકણો અને હોર્મોન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP