સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન એની ઊણપથી શરીરના કયા અંગને નુકસાન થાય છે ? આંખ કિડની ત્વચા લીવર આંખ કિડની ત્વચા લીવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય ઉત્પાદ આદેશ (EPO)ની અંતર્ગત ___ ને ઉત્પાદક બનાવતા પહેલા તેને બનાવવા માટેનું લાયસન્સ જરૂરી છે કઠોળ માંસ અનાજ ફળો કઠોળ માંસ અનાજ ફળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે ? હાઇડ્રોક્લોરિક એસિડ લેક્ટિક એસિડ ફોર્મિક એસિડ સલ્ફ્યુરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ લેક્ટિક એસિડ ફોર્મિક એસિડ સલ્ફ્યુરિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું જોડકું યોગ્ય નથી ? ઈબોલા વાઈરસ - શીતળા DNA ફિંગરપ્રિન્ટીગ - પિતૃત્વ, ગુનાહિત ઓળખાણ ક્લોનીંગ - આનુવાંશિક પ્રતિકૃતિ બાયોમેટ્રિક ઓળખ - આંગળીના નિશાન અને તેની તપાસ ઈબોલા વાઈરસ - શીતળા DNA ફિંગરપ્રિન્ટીગ - પિતૃત્વ, ગુનાહિત ઓળખાણ ક્લોનીંગ - આનુવાંશિક પ્રતિકૃતિ બાયોમેટ્રિક ઓળખ - આંગળીના નિશાન અને તેની તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'ઈસરો'નું વડુમથક ક્યાં શહેરમાં આવેલું છે ? પોખરણ શ્રીહરિકોટા અમદાવાદ બેંગલુરુ પોખરણ શ્રીહરિકોટા અમદાવાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નિસ્પદિત પાણીમાં કે તટસ્થ જલીય દ્રાવણમાં હાઈડ્રોજન આયનની સાંદ્રતા- pH કેટલી હોય છે ? 7 8 6 14 7 8 6 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP