સામાન્ય વિજ્ઞાન (General Science) રશિયાએ છોડેલા પ્રથમ અવકાશયાનનું નામ શું હતું ? એપોલો લાયદા સ્પુટનિક પ્રાબદા એપોલો લાયદા સ્પુટનિક પ્રાબદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે ? લાઈમ યુરિયા એમોનિયા જિપ્સમ લાઈમ યુરિયા એમોનિયા જિપ્સમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સેલ્સિયસ અને ફેરનહીટ ક્યારે તાપમાન સરખું બતાવે છે ? -40° 60° 50° 30° -40° 60° 50° 30° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ? નીલ આર્મસ્ટ્રોંગ યુરી ગાગરીન ગ્લેન વેલેન્ટીના નીલ આર્મસ્ટ્રોંગ યુરી ગાગરીન ગ્લેન વેલેન્ટીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'Black holes' માટેના ગાણિતિક સિદ્ધાંત માટે નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય વૈજ્ઞાનિકનું નામ જણાવો. બિરબલ સાહની એસ. ચંદ્રશેખર સી. વી. રામન વેંકટરામન રાધાકૃષ્ણન બિરબલ સાહની એસ. ચંદ્રશેખર સી. વી. રામન વેંકટરામન રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અશુદ્ધ રુધિર જ્યારે જમણાં કર્ણકમાં આવે છે તે જ સમયે ફેફસામાંથી શુદ્ધ લોહી હૃદયના કયા ખાનામાં આવે છે ? આપેલ પૈકી એક પણ નહીં ડાબા કર્ણકમાં જમણા ક્ષેપકમાં ડાબા ક્ષેપકમાં આપેલ પૈકી એક પણ નહીં ડાબા કર્ણકમાં જમણા ક્ષેપકમાં ડાબા ક્ષેપકમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP